કુચ્છિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુચ્છિત

વિશેષણ

 • 1

  +કુત્સિત; ધિક્કારવા યોગ્ય; નિંદિત.

 • 2

  નીચ; નઠારું; અધમ.

 • 3

  મેલું; ગંદું.

કુચ્છિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુચ્છિત

નપુંસક લિંગ

 • 1

  નિંદા.

 • 2

  કુત્સિત કર્મ; કુકર્મ.