કંચની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંચની

વિશેષણ

  • 1

    સોનાનું.

કંચની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંચની

સ્ત્રીલિંગ

  • 1

    કળાવંતણી; ગણિકા.

મૂળ

हिं.; 'કંચન' ઉપરથી?