કચપચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચપચ

સ્ત્રીલિંગ

  • 1

    કલબલ; વાતચીતથી થતો આછો ઘોંઘાટ; શોરબકોર.

  • 2

    ન સમજાય તેવું બોલવું તે.

  • 3

    કચકચ.