કચરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચરો

પુંલિંગ

 • 1

  નકામું ફેંકી દેવા જેવું તે (ધૂળ, તરણાં, વિણામણ ઇ૰ પૂંજો).

 • 2

  કાદવ.

 • 3

  ચણતરની માટી.

 • 4

  લાક્ષણિક ખરાબમાં ખરાબ માણસ; ઉતાર.

કચૂરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચૂરો

પુંલિંગ

 • 1

  ઝેરકચોલું.

મૂળ

सं. कर्चूर: