કચાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચાલ

પુંલિંગ

  • 1

    ખોટો રિવાજ.

મૂળ

કુ+ચાલ

સ્ત્રીલિંગ

  • 1

    ખરાબ વર્તણૂક.

  • 2

    કુટેવ.

મૂળ

કુ+ચાલ

કુચાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુચાલ

સ્ત્રીલિંગ

  • 1

    કચાલ; ખરાબ વર્તણૂક.

મૂળ

કુ+ચાલ