કુચિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુચિયો

પુંલિંગ

  • 1

    સ્તન ઢાંકનારો વસ્ત્રનો ભાગ.

મૂળ

सं. कुच પરથી