કચોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચોરો

પુંલિંગ

  • 1

    કચૂરો; ઝેરકચોલું.

  • 2

    કપૂરકાચલી જેવું એક સુગંધી દ્રવ્ય.

મૂળ

सं. कर्चूर: