કંચોળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંચોળું

નપુંસક લિંગ

  • 1

    એક સુગંધીદાર વનસ્પતિ.

કચોળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચોળું

નપુંસક લિંગ

  • 1

    ચલાણું; નાનું પ્યાલું.

  • 2

    કંકાવટી.

મૂળ

प्रा. कच्चोल