ગુજરાતી

માં કુજની 3 મુખ્ય વ્યાખ્યા છે: કુજ1કુંજ2કંજ3

કુજ1

પુંલિંગ

 • 1

  એક ગ્રહ; મંગળ.

 • 2

  ઝાડ.

ગુજરાતી

માં કુજની 3 મુખ્ય વ્યાખ્યા છે: કુજ1કુંજ2કંજ3

કુંજ2

સ્ત્રીલિંગ

 • 1

  ઝાડ અથવા વેલાનાં પાંદડાંથી થયેલી ઘટા; લતામંડપ.

મૂળ

सं.

ગુજરાતી

માં કુજની 3 મુખ્ય વ્યાખ્યા છે: કુજ1કુંજ2કંજ3

કંજ3

પુંલિંગ

 • 1

  બ્રહ્મા.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  નરકાસુર.

મૂળ

सं. कु +ज

નપુંસક લિંગ

 • 1

  કમળ.

મૂળ

सं.