કજિયાનું મોં કાળું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કજિયાનું મોં કાળું કરવું

  • 1

    કજિયો હમેશ ખરાબ-કાળા મોંનો હોઈ તેનાથી વેગળા રહેવું-થવું; તે પતવવાની વલણ હોવી.