ગુજરાતી

માં કજોરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કજોર1કજોરું2

કજોર1

વિશેષણ

  • 1

    નબળું; જોર વિનાનું.

મૂળ

ક+જોર

ગુજરાતી

માં કજોરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કજોર1કજોરું2

કજોરું2

વિશેષણ

  • 1

    ખોટું જોર કરનારું.

મૂળ

ક+જોરું