કૂંઝડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂંઝડો

પુંલિંગ

  • 1

    ચડેલા મોંનો-ગુસ્સે થયેલો આદમી.

  • 2

    ખારીલો આદમી.

મૂળ

સર૰ म. कुजडा