ગુજરાતી માં કટની 6 મુખ્ય વ્યાખ્યા છે:

કટ1કટ2કટ3કટ4કટ5કટ6

કટુ1

વિશેષણ

 • 1

  કડવું.

 • 2

  તીખું.

 • 3

  લાક્ષણિક અપ્રિય.

મૂળ

सं.

ગુજરાતી માં કટની 6 મુખ્ય વ્યાખ્યા છે:

કટ1કટ2કટ3કટ4કટ5કટ6

કંટું2

નપુંસક લિંગ

 • 1

  ખરેટું.

ગુજરાતી માં કટની 6 મુખ્ય વ્યાખ્યા છે:

કટ1કટ2કટ3કટ4કટ5કટ6

કટ3

અવ્યય

 • 1

  એ પ્રકારનો અવાજ.

મૂળ

રવાનુકારી

ગુજરાતી માં કટની 6 મુખ્ય વ્યાખ્યા છે:

કટ1કટ2કટ3કટ4કટ5કટ6

કૂટ4

સ્ત્રીલિંગ

 • 1

  કૂટવું તે.

 • 2

  કડાકૂટ (પ્રાય: બીજા નામ જોડે, જેમ કે, માથાકૂટ, ડાચાકૂટ).

 • 3

  ભંગાર.

મૂળ

જુઓ કૂટવું

ગુજરાતી માં કટની 6 મુખ્ય વ્યાખ્યા છે:

કટ1કટ2કટ3કટ4કટ5કટ6

કંટું5

વિશેષણ

 • 1

  કડક; ઉગ્ર; મિજાજી.

મૂળ

सं. कटु ઉપરથી?

ગુજરાતી માં કટની 6 મુખ્ય વ્યાખ્યા છે:

કટ1કટ2કટ3કટ4કટ5કટ6

કટ6

પુંલિંગ

 • 1

  કાપ; વેતરવાની રીત (પોશાક).

મૂળ

इं.

ગુજરાતી માં કટની 6 મુખ્ય વ્યાખ્યા છે:

કટ1કટ2કટ3કટ4કટ5કટ6

કટ

સ્ત્રીલિંગ

 • 1

  મહેનત; મજૂરી.

મૂળ

सं. कष्ट, प्रा. कट्ट, म.

ગુજરાતી માં કટની 6 મુખ્ય વ્યાખ્યા છે:

કટ1કટ2કટ3કટ4કટ5કટ6

કટ

સ્ત્રીલિંગ

 • 1

  કટ્ટી.

મૂળ

જુઓ કટ્ટા

ગુજરાતી માં કટની 6 મુખ્ય વ્યાખ્યા છે:

કટ1કટ2કટ3કટ4કટ5કટ6

કટ

સ્ત્રીલિંગ

 • 1

  કંકણ.

 • 2

  પર્વતની ધાર-બાજુ.

મૂળ

सं. कटक

ગુજરાતી માં કટની 6 મુખ્ય વ્યાખ્યા છે:

કટ1કટ2કટ3કટ4કટ5કટ6

કટ

સ્ત્રીલિંગ

 • 1

  કટિ; કેડ.

 • 2

  ઘાસની સાદડી.

મૂળ

सं.