કટક બટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટક બટક

નપુંસક લિંગ

  • 1

    કટકો બચકું-થોડુંઘણું કાંઈક (ખાવું તે).

મૂળ

કટકો+બટકું