કટ્ટા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટ્ટા

સ્ત્રીલિંગ

  • 1

    અક્કા; દોસ્તીનો ભંગ.

મૂળ

સર૰ म. कट्टा, प्रा. कट्ट (सं. कर्तू)