કુટુંબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુટુંબી

વિશેષણ

  • 1

    કુટુંબનું.

  • 2

    કુટુંબવાળું.

કુટુંબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુટુંબી

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    કુટુંબનું માણસ.