કૅટલૉગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅટલૉગ

નપુંસક લિંગ

  • 1

    ક્રમબદ્ધ યાદી; સૂચિ; તાલિકા.

  • 2

    સૂચિપત્ર.

મૂળ

इं.