કેટલે વિશે સો થાય છે? ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેટલે વિશે સો થાય છે?

  • 1

    કેટલી મહેનત પડે છે; (કોઈ વાતમાં) કેટલી પંચાત ને શ્રમ કરવાનાં રહેલાં છે તે ખ્યાલ.