કૂટસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂટસ્થ

વિશેષણ

 • 1

  ટોચ પર-ઊંચામાં ઊંચા સ્થળે ઊભેલું.

 • 2

  શ્રેષ્ઠ.

 • 3

  સર્વકાળે એકરૂપે રહેનારું; અચળ.

કૂટસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂટસ્થ

પુંલિંગ

 • 1

  આત્મા; પરમાત્મા.