કટાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટાણું

વિશેષણ

 • 1

  કટાયેલું.

 • 2

  કાટના જેવું બેસ્વાદ.

 • 3

  બગડેલું (મોં); અણગમાભર્યું.

મૂળ

જુઓ કાટ

કટાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટાણું

નપુંસક લિંગ

 • 1

  [ક+ટાણું] કવેળા.