કંટાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંટાળો

પુંલિંગ

  • 1

    અવિવિધતા કે થાકથી ઊપજતો અણગમો (કંટાળો આવવો, કંટાળો ચડવો.).

મૂળ

સર૰ म. कंटाल; सं. कंट, कंटालु પરથી ?