કટિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટિંગ

નપુંસક લિંગ

  • 1

    કાપવું તે ('હૅર કટિંગ સલૂન').

  • 2

    (છાપાની) કાપલી.

  • 3

    કપડું વેતરવું તે કે તેની રીત.

મૂળ

इं.