ગુજરાતી

માં કઠની 6 મુખ્ય વ્યાખ્યા છે: કઠે1કેઠે2કંઠ3કઠ4કઠ5કઠ6

કઠે1

ક્રિયાવિશેષણ

 • 1

  ક્યાં. જેમ કે, 'અઠે કઠે'.

મૂળ

मारवाडी

ગુજરાતી

માં કઠની 6 મુખ્ય વ્યાખ્યા છે: કઠે1કેઠે2કંઠ3કઠ4કઠ5કઠ6

કેઠે2

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો +ક્યાં?.

મૂળ

સર૰ म. कुठे, સુ. કેથે

ગુજરાતી

માં કઠની 6 મુખ્ય વ્યાખ્યા છે: કઠે1કેઠે2કંઠ3કઠ4કઠ5કઠ6

કંઠ3

પુંલિંગ

 • 1

  ગળું; ડોક.

 • 2

  હૈડિયો.

 • 3

  કંઠમાંથી નીકળતો અવાજ; સૂર; સાદ.

 • 4

  કાંઠો-કાંઠલો.

 • 5

  કાંઠો; કિનારો.

ગુજરાતી

માં કઠની 6 મુખ્ય વ્યાખ્યા છે: કઠે1કેઠે2કંઠ3કઠ4કઠ5કઠ6

કઠ4

સ્ત્રીલિંગ

 • 1

  કઠારો; બફારો.

 • 2

  આંતરિક પીડા; અમૂંઝણ.

 • 3

  કઠણાઈ.

મૂળ

જુઓ કઠવું

ગુજરાતી

માં કઠની 6 મુખ્ય વ્યાખ્યા છે: કઠે1કેઠે2કંઠ3કઠ4કઠ5કઠ6

કઠ5

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક ઋષિ.

 • 2

  કઠોપનિષદ.

મૂળ

सं.

ગુજરાતી

માં કઠની 6 મુખ્ય વ્યાખ્યા છે: કઠે1કેઠે2કંઠ3કઠ4કઠ5કઠ6

કઠ6

સ્ત્રીલિંગ

 • 1

  તાડછાંની કોથળી-સાદડી.

મૂળ

सं. कट