કંઠસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠસ્થ

વિશેષણ

  • 1

    કંઠે-મોઢે યાદ હોય તેવું.

  • 2

    કંઠસ્થાની (વ્યંજન).