કંઠસ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠસ્વર

પુંલિંગ

  • 1

    અવાજના જે ગુણને લીધે એક વ્યક્તિના અવાજથી બીજી વ્યક્તિના અવાજને નોખો તારવી શકાય તે ગુણ; 'ટિમ્બર'.

મૂળ

सं.