કંઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠી

સ્ત્રીલિંગ

  • 1

    ડોકનું એક ઘરેણું.

  • 2

    કંઠમાં પહેરવાની ગુરુએ બંધાવેલી માળા.

  • 3

    [અંગરખાના] ગળા આગળના ભાગ ઉપરનું શોભીતું સીવણ કે ભરતકામ.

મૂળ

सं.