કડલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડલી

સ્ત્રીલિંગ

 • 1

  હાથનું એક ઘરેણું; કલ્લી.

મૂળ

सं. कटक

કુંડલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંડલી

સ્ત્રીલિંગ

 • 1

  નાનું કૂડાળું.

 • 2

  લાકડી ભાલા વગેરેને છેડે ઘલાતી ધાતુની ખોળી.

 • 3

  જ્યોતિષશાસ્ત્ર​
  ગ્રહ વગેરેની ગણતરીનું ખાનાંવાળું ચોકઠું કે ચકરડું.

કુડલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુડલી

સ્ત્રીલિંગ

 • 1

  કુલડી; કુલ્લી.

મૂળ

सं. कुट; प्रा. कुड

કૂંડલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂંડલી

સ્ત્રીલિંગ

 • 1

  નાનું કૂડાળું.

 • 2

  લાકડી ભાલા વગેરેને છેડે ઘલાતી ધાતુની ખોળી.

 • 3

  જ્યોતિષશાસ્ત્ર​
  ગ્રહ વગેરેની ગણતરીનું ખાનાંવાળું ચોકઠું કે ચકરડું.