કૂંડાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂંડાળું

નપુંસક લિંગ

  • 1

    વર્તુલ; ગોળ આકૃતિ.

  • 2

    લાક્ષણિક ગોટો; ગોટાળો.

મૂળ

सं. कुंडलकं