કડાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડાસન

નપુંસક લિંગ

  • 1

    દર્ભનું આસનિયું; ઘાસની ચટાઈ.

મૂળ

सं. कटासन