કુંડિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંડિન

નપુંસક લિંગ

  • 1

    એક પ્રાચીન નગર (દમયંતીનું પિયેર).

મૂળ

सं.