કેડ બાંધવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેડ બાંધવી

  • 1

    મહેનત કે સાહસ કરવા તૈયાર થવું; કટિબદ્ધ થવું.