કઢંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઢંગું

વિશેષણ

  • 1

    ઢંગ વગરનું; બેડોળ.

કઢંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઢંગ

પુંલિંગ

  • 1

    કુચાલ; ગેરવર્તણૂક.

મૂળ

ક+ઢંગ