કઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઢવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ ઉકાળવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કઢાપો કરવો; ઊકળવું.

મૂળ

सं. क्वथ्, प्रा. कढ