કઢાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઢાળ

વિશેષણ

  • 1

    ખરાબ ઢાળવાળું.

પુંલિંગ

  • 1

    છીંડું; ખોડીબારું.

મૂળ

ક+ઢાળ