ગુજરાતી

માં કઢીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કઢી1કૂંઢી2

કઢી1

સ્ત્રીલિંગ

  • 1

    ખાવાની એક વાની.

મૂળ

दे. कढिअ; જુઓ કઢવું

ગુજરાતી

માં કઢીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કઢી1કૂંઢી2

કૂંઢી2

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ભેંસની એક જાત.