ગુજરાતી

માં કણની 5 મુખ્ય વ્યાખ્યા છે: કણ1કણું2કુણ3કૂણું4કૂણું5

કણ1

પુંલિંગ

 • 1

  દાણો.

 • 2

  ઘણો નાનો ભાગ; પરમાણુ.

 • 3

  કાંગરી.

 • 4

  બ્રાહ્મણ કે અભ્યાગતને આપેલું ભિક્ષાન્ન.

મૂળ

सं.

ગુજરાતી

માં કણની 5 મુખ્ય વ્યાખ્યા છે: કણ1કણું2કુણ3કૂણું4કૂણું5

કણું2

નપુંસક લિંગ

 • 1

  નાનો કણ-દાણો.

 • 2

  કણિકા; છેક ઝીણો કણ; ઝીણી કરચ.

 • 3

  આંટણ; કપાશી.

 • 4

  દાણો.

 • 5

  ઘણો નાનો ભાગ; પરમાણુ.

 • 6

  કાંગરી.

 • 7

  લાક્ષણિક બ્રાહ્મણ કે અભ્યાગતને આપેલું ભિક્ષાન્ન પ્રત્યય. ક્રિ૰ને લાગતાં 'તે ક્રિયા કરનારું, તેની ટેવવાળું' એ અર્થનું વિ૰ બનાવે. ઉદા૰ બીકણ, બીકણું; લડકણું.

મૂળ

सं. कण

ગુજરાતી

માં કણની 5 મુખ્ય વ્યાખ્યા છે: કણ1કણું2કુણ3કૂણું4કૂણું5

કુણ3

સર્વનામ​

 • 1

  +કોણ?; કયું? (પ્રશ્નાર્થક બહુધા માણસ માટે).

ગુજરાતી

માં કણની 5 મુખ્ય વ્યાખ્યા છે: કણ1કણું2કુણ3કૂણું4કૂણું5

કૂણું4

વિશેષણ

 • 1

  કુમળું; કૂણું.

ગુજરાતી

માં કણની 5 મુખ્ય વ્યાખ્યા છે: કણ1કણું2કુણ3કૂણું4કૂણું5

કૂણું5

વિશેષણ

 • 1

  કુમળું.

મૂળ

જુઓ કૂંળું