કણદિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કણદિયો

પુંલિંગ

  • 1

    સ્ત્રીઓના હાથનું એક ઘરેણું.

મૂળ

सं. कण (ના આકારનું)+दीप?