કણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કણા

સ્ત્રીલિંગ

  • 1

    લીંડીપીપર.

  • 2

    જીરું.

  • 3

    બારીક ભાગ.

  • 4

    એક જાતની માખી.

મૂળ

सं.