કણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કણો

પુંલિંગ

 • 1

  થોડા દિવસનું જન્મેલું સાપનું બચ્ચું.

 • 2

  ફેંટો.

 • 3

  રેંટિયાની ધરી.

 • 4

  ચરખાની આંકાવાળી લાટ.