કતરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતરણી

સ્ત્રીલિંગ

  • 1

    ધાતુનાં પતરાં કાપવાની કાતર.

મૂળ

सं. कर्तनी