કંતરાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંતરાણ

નપુંસક લિંગ

  • 1

    કંતાન (ચ.); શણનું કપડું; શણિયું.

  • 2

    ગૂણપાટ; ટાટિયું.