કતરામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતરામણ

નપુંસક લિંગ

  • 1

    કતરણ; કાપડ, કાગળ, પતરું ઇ૰ કાપતાં પડતો કચરો.

  • 2

    કાતરકામ કે તેની મજૂરી.