કતલની રાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતલની રાત

સ્ત્રીલિંગ

  • 1

    મહોરમની આગલી રાત.

  • 2

    ખૂબ કટોકટી કે તડામારનો વખત; કોઈ કામ કે સંજોગને પહોંચી વળવા માટેની, તાકડા ઉપરની પૂર્વતૈયારી કે તેની ધમાલ.