કંતાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંતાન

નપુંસક લિંગ

  • 1

    શણનું કપડું; શણિયું.

  • 2

    ગૂણપાટ; ટાટિયું.

મૂળ

अ. कता-त्तान=બહુ જ બારીક કપડું?