કતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતિ

વિશેષણ

 • 1

  કેટલુંક; અમુક; અનિશ્ચિત સંખ્યાવાળું.

મૂળ

सं.

કૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃતિ

સ્ત્રીલિંગ

 • 1

  કાર્ય; કામ.

 • 2

  રચના; સર્જન જેમ કે સાહિત્ય કળા ઇ૰નાં.

 • 3

  આચરણ; કરણી.

મૂળ

सं.

કૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃતિ

વિશેષણ

 • 1

  કૃતકૃત્ય.

 • 2

  ભાગ્યશાળી.

 • 3

  પ્રવીણ; કુશળ.

 • 4

  વિદ્વાન.

 • 5

  ધાર્મિક; ધર્મને અનુસરનારું.

મૂળ

सं.