કથળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કથળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સ્થાનભ્રષ્ટ થવું; ઊતરી જવું (હાડકું ઇત્યાદિ).

  • 2

    બગડવું; વણસવું.

મૂળ

सं. कु+स्थल्