કૅથાર્સિસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅથાર્સિસ

નપુંસક લિંગ

  • 1

    વિરેચન; કલાકૃતિ-વિષેશતઃ નાટક દ્વારા ભાવકની લાગણીઓ, આવેગોનું વિશોધન અને શમન કરવું તે.

  • 2

    જુલાબ; દસ્ત; દવાથી પેટ સાફ કરવું તે.

મૂળ

इं.