કદખલાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદખલાઈ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી લુચ્ચાઈ; ધૂર્તતા.

મૂળ

કદ+ सं. खल ઉપરથી?