કુદણિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુદણિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    સુરત તરફના દરિયાકાંઠાની કોબીએ વસ્તીમાં ગવાતાં અમુક પ્રકારનાં ગીતો.

મૂળ

'કૂદવું' ઉપરથી