કદરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઓલવાવું; બુઝાવું (દીવાનું કે દેવતાનું).

મૂળ

'કજળવું' ઉપરથી

કદરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કદર કરવી.

મૂળ

'કદર' પરથી